Advertisement

ખંભાળીયાઃ વોર્ડ નં. ૩માં કચરાના નિકાલ માટે વ્યવસ્થા

ખંભાળીયા તા. ૨૫ઃ ખંભાળીયામાં વોર્ડ નં. ૩માં કામ કરતા નયારા એનર્જીના સહયોગથી ફીનીકસ સોસાયટી દ્વારા સર્વે કરવામાં આવતા, અહીં કચરો ઉપાડવા માટેની વાહનોની વધુ જરૃરત હોય ફીનીકસ સોસાયટીના રાકેશ ગુપ્તા દ્વારા સોસાયટીના લોકો સાથે બેઠકો યોજીને કચરાના નિકાલ અંગેની વ્યવસ્થા બાબતે સમજુતી આપીને પાલિકાના સદસ્યોની ઉપસ્થિતિમાં માર્ગદર્શન અપાયું હતું.

ખંભાળીયા પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર તથા ચીફ ઓફિસરની મદદથી નિયમિત રીતે આ વોર્ડના કચરાનું કલેકશન થાય તથા નિયમિત સ્વચ્છતા રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit