હુમલાના કેસમાં મહિલાનો છૂટકારો

જામનગર તા. ૧૫ઃ જામનગરના સુભાષપરામાં રહેતા અનિતાબેન જીતેન્દ્રભાઈ ઝાલા પર ગઈ તા. ૬.ર.ર૦૧૮ ના દિને જમીલાબેન હુશેન બ્લોચે હુમલો કરી ઘરમાં તોડફોડ કર્યાની ફરિયાદ થઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી મહિલા તરફથી વકીલ મનોજ મારૃ રોકાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit