મહાવીર ખીચડી ઘરને સહયોગ

જામનગરના વર્ધમાન સંઘ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાવીર ખીચડી ઘર દ્વારા દર રવિવારે ઝુંપડપટ્ટી વિસ્તારમાં ખીચડી, રોટલા, શાક તથા મિષ્ટાનનું ભોજન આપવામાં આવે છે. આગામી રવિવારના ભોજન માટે રમાબેન અશ્વિનભાઈ પટેલ, અશ્વિન પટેલ, હીરાભાઈ પટેલ, ભરતાઈ ગણાત્રા, સ્વ. સુશીલાબેન મેતા, નિરવ જગદીશભાઈ ચૌહાણ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. આ કાર્યમાં સહયોગ આપવા તથા વધુ વિગત માટે મો. ૯૪ર૮૮ ૬પપ૪૪ નો સંપર્ક કરવો.

close
Nobat Subscription