Advertisement

સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા શેતલબેન શેઠના નેતૃત્વમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ

જામનગર શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા સંસ્કૃતિ ફાઉન્ડેશનના અધ્યક્ષ શેતલબેન શેઠ તથા તેમની ટીમે તાત્કાલિક ૧૦ હજાર ફૂડ પેકેટ તૈયાર કરી શહેરના નિચાણવાળા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડી તેનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે નાગેશ્વર, સિદ્ધનાથ, મહાપ્રભુજીની બેઠક, તારમામદ સોસાયટી, વાઘેરવાડો, ભોઈવાડો, કુંભારવાડો, ગુલાબનગર, સતવારા વાસ વગેરે વિસ્તારોની મુલાકાત લઈ લોકોને મદદની ખાત્રી આપી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit