Advertisement

મુળીલા પાસે ઈકો મોટરની પલટી

લાલ૫ુર તાલુકાના મુળીલા ગામ પાસે આજે સવારે મુસાફર ભરીને જતી એક ઈકો મોટર તેના ચાલકના કાબૂ બહાર જઈ લપસ્યા પછી ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતની જાણ થતાં લાલપુર લોકેશનમાં રહેલી ૧૦૮ ધસી ગઈ હતી. ઊંધી પડેલી મોટરમાંંથી છ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘવાયેલા તે તમામને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit