માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપો

ખંભાળીયા તા. ર૧ઃ એક માસ પહેલા થયેલા કમોસમી માવઠાના કારણે ખંભાળીયા તાલુકાના વચલા બારા, મોટાબારા પંથકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. આથી સત્વરે સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ તેવી રજૂઆત વચલાબારા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit