જય કો-ઓપરેટીવ સોસાયટીની તા.ર૮ માર્ચની સામાન્ય સભા રદ્દ

જામનગર તા. ર૬ઃ જામનગરની જય કો-ઓપરેટીવ સોસાયટીની સામાન્ય સભા તા. ર૮-૩-ર૦ર૦ ના રાત્રે આઠ વાગ્યે યોજાનાર હતી, તે કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં રદ્દ કરવામાં આવી છે, તેની તમામ સભાસદોને નોંધ લેવા સંસ્થાના પ્રમુખ વજુભાઈ પાબારીની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Subscription