| | |

રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ

જામનગર તા. ૧૦ઃ જામનગરના શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી દિવસોમાં સરસ્વતી સન્માન સમારંઘનું આયોજન કરવામાં આવશે. જેમાં સંસ્થાના આજીવન સભ્યોએ પોતાના સંતાનોની ગત્ શૈક્ષણિક વર્ષમાં ઉત્તીર્ણ કરેલી પરીક્ષા (બાલમંદિરથી કોલેજની તમામ શાખાઓ) ની અંતિમ સેમેસ્ટરની માર્કશીટ-ર જેરોક્ષ નકલ સત્વરે તા. રપ.૧૦.ર૦૧૯ સુધીમાં પહોંચાડવા માટે સંસ્થાના કાર્યાલય નીર સ્ટેશનરી, જુનો હૂડકો, હરસિદ્ધિ માતાજીના મંદિર પાસે અથવા કે.કે. ડિઝિટલ સ્ટુડિઓ, જુનો હૂડકો, જામનગરનો સંપર્ક કરવા સંસ્થાના મંત્રી બળવંતભાઈ દવેની યાદીમાં જણાવાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit