Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગરમાં આજે યોજાયેલી
પ્રદેશ ભાજપની કાર્યશાળા આજે યોજાઈ છે. તેમાં ભાગ લેવા જામનગરના શહેર અધ્યક્ષા અને મેયર વગેરે પણ પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ દ્વારા સેવા-સંકલ્પ કાર્યશાળાનું આજે ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગઠનના આગેવાનો, સરકારના મંત્રીઓ વગેરે ભાગ લઈ રહ્યા છે. જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ અને શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial