Advertisement

જામનગર મનપાની લિફ્ટમાંથી વગર વરસાદે ટપકી રહ્યું છે પાણી...!!

... આને કહેવાય વિકાસનો સરતાજ...!

જામનગર મહાનગર૫ાલિકાની લીફટમાંથી વગર વરસાદે પાણી ટપકી રહ્યું છે. આથી લીફટ મારફત આવન-જાવન કરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો ટીકા કરી રહ્યા છે કે, વિકાસના સરતાજોના મુખ્ય મથકની જ આવી દશા હોય ત્યાં શહેરની દશા કેવી થાય? આ અંગે જાણ થતાં જ કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણિયા ત્યાં પહોંચ્યા હતા અને જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું તથા તાકિદે યોગ્ય મરામત કરાવવા માંગ કરી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit