Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્રમ

સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર સી.એ. બ્રાન્ચ દ્વારા ૮૦મા સ્વતંત્રતા દિને ચેરમેન મહમદ સફી કુરેશીના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજિંગ કમિટી હોદ્દેદારો વાઈસ-ચેરમેન જયદીપ રાયમંગીયા, સેક્રેટરી ખુશી ગુઢકા, શાખા ખજાનચી અને જામનગર બ્રાન્ચ ઓફ વિકાસાના ચેરમેન દિપક દામા, ઈમિડીએટ પાસ્ટ ચેરમેન હરદીપસિંહ જાડેજા, કમિટીના સભ્ય વિશાલ સાકરીયા, ભૂતપૂર્વ ચેરમેનો ભરત ભટ્ટ, પ્રિતેશ મેહતા, જામનગર બ્રાન્ચ ઓફ વિકાસાની કમિટીના હોદ્દેદારો તથા જામનગર શાખાના સીએના સભ્યો અને સીએના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રાન્ચ ઈન્ચાર્જ સંજય ઝાલા, બ્રાન્ચ સુપરવાઈઝર ભાવેશ વિંઝુડાએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh