કુલ ગામમાં એક આતંકી ઠાર

સુરક્ષાદળો સાથે અથડામણમાં

શ્રીનગર તા. ૪ઃ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં અથડામણ દરમિયાન સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન સમગ્ર વિસ્તારને સુરક્ષાદળોએ ઘેરી લીધો છે. અહીં બે-ત્રણ આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા પછી આ ઓપરેશન શરૃ કરાયું છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit