Advertisement

નગરની એરફોર્સ સ્કૂલમાં ભૂલકાંઓનું સસ્નેહ સ્વાગત

કોરોનાકાળમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જતા વિદ્યાર્થીઓ સ્કૂલે જતાં હોય એવા દૃશ્યો યાદગીરીરૃપ બની ગયા છે. ૨૦ મહિના પછી સ્કૂલો શરૃ થતાં ભૂલકાંઓ કહી શકાય તેવા પ્રાથમિક વર્ગોના વિદ્યાર્થીઓ પણ પોણા બે વર્ષ પછીના અનિચ્છનીય અને ફરજિયાત વેકેશન પછી સ્કૂલે જઈ રહ્યા છે. ત્યારે જામનગરની એરફોર્સ સ્કૂલ દ્વારા સ્કૂલને શણગારી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit