| | |

દિવાળી પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી ભેટ: મોંઘવારી ભથ્થું 12%થી વધારીને 17% કર્યું

સરકારે કેન્દ્રીય કર્મચારીઓનું મોઘવારી ભથ્થું(DA)5% વધારવાની મંજૂરી આપી દીધી છે. હવે મોઘવારી ભથ્થાને 12% થી વધારીને 17% કરી દેવાયું છે. DAમાં 5% વધારાનો ફાયદો 50 લાખ કર્મચારીઓ અને 62 લાખ પેન્શરોને મળશે. DAમાં વધારા પર સરકાર 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. બુધવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણય અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા DAમાં અત્યાર સુધી સૌથી વધારે વધારો થયો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit