Advertisement

વાડીનારમાં ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને અપાયા ગેસ જોડાણ

વાડીનાર તા. ૨૨ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે વાડીનારમાં મોમાઈ ઈન્ડિયન ગેસ એજન્સીના સહયોગથી ઉજ્જવલા યોજના અંતર્ગત ૩૦૦ બહેનોને ગેસ જોડાણમાં ગેસનો સ્ટવ, રેગ્યુલેટર, ગેસ ટયુબ તથા ગેસનો બાટલો સ્થળ પર જ આપવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત ૧૫ કિ.મી. ની ત્રિજ્યામાં આવતા ગામોમાં આગેવાનોને સાથે રાખીને ૮૦૦ જેટલા ગેસ જોડાણ આવપામાં આવ્યા હતાં. આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ખંભાળીયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા, રાણાભાઈ ગોરડીયા, ડાહીબેન ગઢવી, સરપંચ કરીમભાઈ સંઘાર, પત્રકાર જગદીશભાઈ દત્તાણી, ગેસ એજન્સીવાળા ચંદુભાઈ રબારી, કિશોરભાઈ મોરી, ગ્રામજનો, આગેવાનો હાજર રહ્યા હતાં.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit