જામનગર જિલ્લામાં ૮૪રપ લોકો હજુ કોરોન્ટાઈન હેઠળ

જામનગર તા. ર૩ઃ જામનગર જિલ્લામાં આજની સ્થિતિએ અલગ-અલગ સ્થળોએ કુલ ૮૪રપ લોકો કોરોન્ટાઈન થયા છે. બહાર ગામથી આવનરા તેમજ હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપી હોય તેવા દર્દીઓ વિગેરે મળી કુલ ૮૪રપ લોકો હાલ કોરોન્ટાઈનમાં છે. જેમાં સમરસ હોસ્ટેલમાં ૯૯, ગ્રામ્ય વિસ્તારના સરકારી સેન્ટરો ૮ર૬૬ અને ખાનગી સ્થળે ૬૦ નો સમાવેશ થાય છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit