Advertisement

ખંભાળિયાના બેહ ગામ પાસે જુગાર રમતા ત્રણ પકડાયા: અંદાજીત પા લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગર તા. ૧૨ઃ ખંભાળિયાના બેહ ગામ પાસે ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડયા હતા.

ખંભાળિયા તાલુકાના બેહ ગામથી ચારબારા ગામ તરફ જવાના માર્ગ પર ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડયો હતો.

ત્યાંથી મહેમૂદ અહમદ બેલીમ, પીન્ટુ રાજનભાઈ પરમાર, પ્રવીણ પબાભાઈ પરમાર નામના ત્રણ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા. ૧૮,૭૦૦ રોકડા, બે મોબાઈલ કબ્જે કર્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit