Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૮ લાખની મોટર પરત અપાઈઃ
જામનગર તા. ૪: લાલપુરના સીંગચ ગામના ત્રણ આસામીની રૂ।.૧૮ લાખની મોટર મેઘપર પોલીસ દ્વારા પરત સોંપવામાં આવી છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામના ત્રણ આસામીએ પોતાની મોટર પરત મેળવવા પોલીસ સમક્ષ અરજી કરી હતી. ત્યારપછી રૂ।.૧૮ લાખની ત્રણ મોટર તેમના મૂળ માલિકોને મેઘપર પોલીસ દ્વારા પરત સોંપવામાં આવી છે.
સીંગચના આસામીની જીજે-૧૦-ઈએચ ૨૭૫૧ નંબરની ટોયોટો કંપનની મોટર, જીજે-૩૬-બી ૮૩૧૭ નંબરની ક્રેટા મોટર તથા જીજે-પ-આરબી ૭૩૯૦ નંબરની અર્ટીગા મોટર પરત સોંપી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial