Advertisement

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે તાપમાનનો પારો સ્થિર

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ર૮.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાનમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો ન હતો. નગરમાં મહત્તમ તાપમાન ર૮.પ ડીગ્રીએ અને લઘુત્તમ તાપમાન ર૪.પ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત્ વધારા સાથે ૯પ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit