શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં ૬ હજારથી વધુ શિક્ષક સહાયકોની તથા કોલેજોમાં નવસોથી વધુ પ્રોફેસરો નિમાશે

ગાંધીનગર તા. ૧૩: શિક્ષણ વિભાગ દ્વારા મોટા પાયે શિક્ષક સહાયકોની ભરતી કરાશે. વિવિધ વિષયોના બધા મળીને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ૬ હજારથી વધુ શિક્ષક સહાયકોની ભરતી ટૂંક સમયમાં થશે. આ ઉપરાંત કોલેજોમાં નવસોથી વધુ પ્રાધ્યાપકોની જગ્યાઓ પણ ભરાશે, તેવી જાહેરાત શિક્ષણમંત્રીએ કરી છે.

close
Ank Bandh
close
PPE Kit