Advertisement

આણદાબાવા સેવા સંસ્થા દ્વારા અસરગ્રસ્તોને ફૂડ પેકેટનું વિતરણ

જામનગરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર આણદાબાવા સેવા સંસ્થા દ્વારા અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી આફતના સમયે અસરગ્રસ્તો માટે તાબડતોબ ફૂડ પેકેટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સેવકોએ જહેમત ઉઠાવી હતી.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit