પુલવામામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને જાયન્ટસ ગ્રુપ દ્વારા સનસાઈન સ્કૂલમાં શ્રદ્ધાંજલિ

ગત ૧૪ ફેબ્રુઆરીના દિને પુલવામાં થયેલા હુમલામાં શહીદ થયેલા જવાનોને આજ રોજ જાયન્ટસ ગ્રુપ દ્વારા આજ સવારે સનસાઈન સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહીદ જવાનોની તસ્વીર સમક્ષ મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અપાઈ  હતી. (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Subscription