ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ

ગાંધીનગર તા. ર૬ઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કોરોના વાયરસના પગલે મિકેનિક અને ઈકોનોમિક ઈન્વે.ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ બન્ને પદ માટે તા. પ એપ્રિલ તથા તા. ૧૯-એપ્રિલે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષા માટેની નવી તારીખો મંડળ દ્વારા પછી જાહેર કરવામાં આવશે.

close
Nobat Subscription