નિર્ભયા રેપકાંડના હત્યારાઓને તા. રર મીએ નહીં અપાઈ શકે ફાંસી?ઃ સસ્પેન્સ

નવી દિલ્હી તા. ૧પઃ મીડિયા અહેવાલો મુજબ નિર્ભયા ગેંગરેપ અને હત્યાકાંડના અપરાધીઓને તા. રર મીએ ફાંસી આપવા અંગે સસ્પેન્સ ઊભું થયું છે. અહેવાલો મુજબ અપરાધીઓની દયા અરજી રાષ્ટ્રપતિ નામંજુર કરે, તે પછી પણ અપરાધીઓને ૧૪ દિવસની મુદ્ત આપવી પડશે, અને ડેથ વોરંટની તારીખ લંબાવવી પડશે તેવા પ્રકારની દલીલો દિલ્હી સરકારના વકીલ દ્વારા થઈ રહી છે જેને અદાલત દ્વારા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ અંગે સુનાવણી થઈ રહી છે. આ કારણે સસ્પેન્સ સર્જાયું છે.

close
Ank Bandh
close
PPE Kit