Advertisement

ખંભાળીયાઃ આવતીકાલના વેક્સિનેશન અંગે તંત્રની વેપારીઓ સાથે બેઠક

ખંભાળીયા તા. ૨૪ઃ આવતીકાલે ખાસ વેક્સિનેશન કેમ્પ યોજાનાર હોય ખંભાળીયાના વેપારીઓ, પાલિકા પદાધિકારીઓ તથા ચીફ ઓફિસરની બેઠક યોજાઈ હતી. ટીએચઓ ડો. જેઠવાએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં વેપારી આગેવાનો પરેશભાઈ મહેતા, દિપુભાઈ સોની, પંચમતીયા, બદીયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit