Advertisement

ઓખામંડળની સગીરાનું અપહરણ

જામનગર તા. ૧૨ઃ ઓખામંડળના સુરજકરાડીમાં રહેતા એક પરિવારની પોણા અઢાર વર્ષની પુત્રી ગુમ થઈ ગયા પછી તેણીનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા સુરજકરાડી પાસે રહેતા એક પરિવારની સત્તર વર્ષ અને દસ મહિનાની ઉંમરવાળી પુત્રી ગઈ તારીખ આઠની સવારે ગુમ થઈ ગઈ હતી. આ સગીરાની પરિવારજનોએ શોધખળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા તેણીનું કોઈ શખ્સે અપહરણ કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે આઈપીસી ૩૬૩ હેઠળ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit