આગનું છમકલું

જામનગર તા. ૧૫ઃ જામનગરની સાધના કોલોનીમાં આવેલા એમ-૨૯ નંબરના બ્લોકમાં એક રૃમમાં રાંધણગેસનો બાટલો આજે સવારે લીક થવા લાગતા આગનું છમકલું થયું હતું. ધસી ગયેલા ફાયરના જવાનોએ આગને પ્રસરતી અટકાવી હતી. આગના કારણે દિનેશભાઈ કનખરાના રૃમમાં સામાન્ય નુકસાન થયું હતું.

close
Ank Bandh
close
PPE Kit