| | |

વિઝન ક્લબ દ્વારા આવતીકાલે 'ઓ૫ન જામનગર' નવરાત્રિ મહોત્સવ

જામનગર તા. ૧૦ઃ વિઝન ક્લબ દ્વારા ઓપન જામનગર નવરાત્રિનું તા. ૧૧-૧૦-૧૯ના આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ચાર વાગ્યે આયોજીત આ કાર્યક્રમમાં વિઝનરી સખીઓ પોતાના પરિવાર સાથે, સખીઓ સાથે નવરાત્રિમાં ગરબા રમવા આવે તેમ પ્રમુખ નિશા પટેલ અને મીતાબેન દોશીએજણાવ્યું છે. સાત રસ્તા, એમ.પી.શાહ કોમર્સ કોલેજ મેદાન સહિયર ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit