Advertisement

સીડી પરથી લપસી પડેલા યુવાનનું સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૨૭ઃ જામનગરના ગુજરાતીવાડમાં ત્રણ સપ્તાહ પૂર્વે પોતાના ઘરે સીડી પરથી લપસી પડેલા એક યુવાનને માથામાં ઈજા થયા પછી તેઓનું અમદાવાદ દવાખાને મૃત્યુ થયું છે.

જામનગરના ગુજરાતી વાડ વિસ્તારમાં ધનબાઈની મસ્જિદ પાસે રહેતા જૂનૈદ રફીકભાઈ બેલીમ નામના તંેત્રીસ વર્ષના સિપાઈ યુવાન ગઈ તારીખ ૦૪ની રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે સીડી પરથી લપસ્યા હતાં.

જોશભેર પછડાયેલા આ યુવાનને માથામાં ઈજા થઈ હતી. સારવાર માટે દવાખાને ખસેડાયેલા જૂનૈદભાઈને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનુંં મૃત્યુ થયાનું રફિક ઓસમાણભાઈ બેલીમે પોલીસમાં જાહેર કર્યું છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit