Advertisement

ભાણવડની ૩૦ ગ્રા.પં.માં સામાન્ય તથા ૨ ગ્રા.પં.માં પેટા ચૂંટણી

ભાણવડ તા. ૨૫ઃ ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની આગામી ૧૯ ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની ૩૨ ગ્રામ પંચાયતોમાં રાજકીય સમીકરણોની રચનાનો સળવળાટ શરૃ થઈ ગયો છે. ભાણવડ તાલુકાની રાણપર તથા ધારાગઢ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની જ્યારે અન્ય ૩૦ ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે, મોટા કાલાવડ ગ્રામ પંચાયત સમરસબનેે તેવી પ્રબળ શકયતા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit