કલ્પસર યોજનાના નબળા કામ અંગે રજૂઆત

જામજોધપુર તા. ૪ઃ જામજોધપુર તાલુકાના શેઠ વડાળાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા સુધી કલ્પસર યોજનાનું કામ ચાલી રહ્યું છે. આ કામ નિયમોનો ભંગ કરી અત્યંત નબળું થઈ રહ્યું હોવાની રજૂઆત જિલ્લા એનસીપી પ્રમુખ પી.વી. નારીયાએ ઉચ્ચ સ્તરે કરી છે. કામ નબળુ થઈ રહ્યું હોવાના કારણે થોડો વરસાદ પડતાં જ પાઈપ લાઈનો ઉખડી ગઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit