| | |

લોકડાઉન દરમિયાન લોકસેવાઃ પ્રશંસનિય

દ્વારકા તા. ૨૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ લોકડાઉન દરમ્યાન જરૃરી તકેદારી રાખીને સામાજિક સેવા કરી રહી છે. રાજ્યગુરૃ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ રાજ્યગુરૃ દ્વારા લોકડાઉન નિમિત્તે ગરીબોને માસ્ક, દવા અને નાસ્તાની કીટો, તેમજ એમ્બ્યુલન્સની સેવાઓ આપી હતી. સ્લમ વિસ્તારમાં માસ્ક, દવા અને નાસ્તાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આર.એન.રાજ્યગુરૃ, દિલીપભાઈ, મનોજભાઈ તથા જલ્પાબેને સેવા આપી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit