Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના સમુદ્રની જળરાશિ વચ્ચે બિરાજતા પૌરાણિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે વિશિષ્ટ પુષ્પશ્રૃંગાર મનોરથ યોજાયા હતાં. પૂજારી અમિતગીરી ગોસ્વામી તથા સહયોગી ગ્રુપ દ્વારા યોજાયેલ દિવ્ય મનોરથ દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial