Advertisement

રાહતદરથી સેવાઃ આર્યસમાજમાં દવાખાનાનો પ્રારંભ

જામનગર તા. ર૯ઃ જામનગરના આર્યસમાજ દ્વારા આગામી તા. ૧લી ઓગસ્ટથી રાહતદરના દવાખાનાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં ડો. રક્ષાબેન દાવડા (આયુર્વેદ) સેવા આપશે. આ દવાખાનામાં આયુર્વેદ અને એલોપેથી એમ બન્ને પ્રકારની ચિકિત્સા - સારવાર મળશે. આ દવાખાનું સોમવારથી શનિવાર સુધી સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી ખૂલ્લું રહેશે તેમ સંસ્થાના માનદ મંત્રી મહેશભાઈ રામાણીએ જણાવ્યું છેે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit