Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહદારીઓ દ્વારા વધુ અકસ્માત અટકાવવા પગલાં
જામનગરના લાલપુર બાયપાસથી ઠેબા બાયપાસ વચ્ચેના રોડ પર આવેલા મોરકંડા ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે પુરપાટ ઝડપે દોડી જતા એક ટેન્કરે આગળ જતા એક ઉંટને ઠોકર મારી દીધી હતી. ઉંટનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટેન્કરચાલક નાસી ગયો હતો. રોડ પર પડેલા મૃત ઉંટના કારણે વધુ અકસ્માત ન થાય તે માટે રાહદારીઓએ રોડ પર સેફ્ટી ગાર્ડ ગોઠવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial