ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના વિવિધ મોરચાના પ્રભારીઓ

જામનગર તા. ૧૦ઃ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશના વિવિધ મોરચાના પ્રદેશ પ્રભાઅીોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં યુવા મોરચામાં પંકજભાઈ ચૌધરી (પ્રદેશ મંત્રી), મહિલા મોરચામાં ગોરધનભાઈ ઝડફિયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), અનુસૂચિત જાતિ મોરચા (એસ.સી. મોરચો) માં ઝવેરીભાઈ ઠકરાર (પ્રદેશ મંત્રી), અનુસૂચિત જનજાતિ મોરચા (એસ.ટી. મોરચો) માં જનકભાઈ પટેલ (બગદાણાવાળા) (પ્રદેશ ઉપાધ્યક્ષ), કિસાન મોરચામાં જયંતિભાઈ કવાડિયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), બક્ષીપંચ મોરચા (ઓ.બી.સી. મોરચો) માં મહેન્દ્રભાઈ પટેલ (પ્રદેશ ઉપાધ્યક્ષ) અને લઘુમતી મોરચામાં મહેન્દ્રસિંહ સરવૈયા (પ્રદેશ ઉપાધ્યક્ષ) નો સમાવેશ કરવામાં આવ્યો છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit