Advertisement

વ્હોરાના હજીરા પાસેથી અજાણ્યા મહિલાનો મળી આવ્યો મૃતદેહ

જામનગર તા. ૨૫ઃ જામનગરના નાગનાથ નાકા નજીકના વ્હોરાના હજીરા પાસે પાણીમાંથી આજે સવારે એક અજાણ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા વ્હોરાના હજીરા નજીકના બેઠા પુલ પાસેથી આજે સવારે એક અજાણ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.

કોઈએ તે મૃતદેહને પાણી પર તરતો જોઈ ફાયરબ્રિગેડને જાણ કર્યા પછી ફાયરનો કાફલો તથા પોલીસ દોડી ગયા હતા. મૃતદેહને બહાર કાઢી ફાયરના જવાનોએ પોલીસને સોંપી આપ્યો છે. પોલીસે આ મહિલાના શરીર પર રહેલા કપડાં વગેરે વર્ણન પરથી મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit