શ્રી અરવિંદના દેહોત્સર્ગ દિન-મહાસમાધિ દિનની ઉજવણી

જામનગર તા. ૩ઃ જામનગરની શ્રી અરવિંદ સોસાયટીના ઉપક્રમે તા. ૫-૧૨-૧૯ના દિને મહર્ષિ શ્રી અરવિંદના દેહોત્સર્ગ દિન તથા તા. ૯-૧૨-૧૯ના મહાસમાધિ દિન ઉજવામાં આવનાર છે. સોસાયટીના શરૃસેકશન રોડ પર આવેલા કેન્દ્રમાં બંને દિવસોએ સવારે ૧૦ થી ૧૦ઃ૩૦ સુધી સમાધિ સમીપ સમૂહ ધ્યાન તથા સાંજે ૭ થી ૮ સુધી ધ્યાન પ્રાર્થના તથા વાચનનો કાર્યક્રમ યોજાશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit