Advertisement

જામજોધપુર-રાજકોટ વાયા બુટાવદર એસ.ટી. બસ તદ્ન અનિયમિતઃ હાલાકી

સડોદર તા. ૧૩ઃ જામજોધપુર-રાજકોટ વાયા પાનેલી-બુટાવદર ચાલતી બસ નિયમિત છતાં અનિયમિત આ રૃટ પર ચાલતી અવાર-નવાર કેન્સલ કરવામાં આવે છે. ડેપોમાં તપાસ કરતા ઉડાઉ જવાબ મળે છે કે ડ્રાઈવર-કંડક્ટર નથી. આ અંગે તત્કાળ યોગ્ય કરવાની માંગણી ઊઠી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit