Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૭૦.૭૮ ટકા મતદાન થયું

ખંભાળિયા તા. ર૭ઃ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની સાત સંવર્ગ માટે યોજાયેલી ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ૭૦.૭૮ ટકા મતદાન થયું હતું. જિલ્લામાં આચાર્ય સંવર્ગમાં ૩૭, ઉ.બુ. આચાર્યમાં પાંચ, મા.શિ.માં ૧૪ર, બીનશૈક્ષણિકમાં ૪૯, ઉ.મા. શિક્ષણમાં ૩૮, સંચાલક મંડળના પ૪, વાલીમંડળના ૩૬ મળી કુલ પ૧૦ મતદારોમાંથી ૩૧૦ નું મતદાન થયું હતું.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit