Advertisement

મીરાબાઈ ચાનુએ મેળવ્યો સિલ્વર મેડલ

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો ડંકોઃ?

નવી દિલ્હી તા. ર૪ઃ મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટીંગમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભારતે આ પ્રથમ મેડલ મેળવતા ભારતભરમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. મીરાબાઈને વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તથા રાજકીય પક્ષોના નેતાઓ, સચિન તેંડુલકર સહિતના ખેલવીરોએ અભિનંદન પાઠવ્યા છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit