Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જ્ઞાતિ પ્રમુખ (નારણપુર) દ્વારા
જામનગર તા. ૨: હાલારી ભાનુશાળી જ્ઞાતિના રાજકીય ક્ષેત્રે નવા ચૂંટાયેલા હોદ્દેદારોનો સન્માન સમારોહ નારણપુર હાલારી ભાનુશાળી જ્ઞાતિના પ્રમુખ પ્રવિણભાઈ ચાંદ્રા દ્વારા યોજાયો હતો.
આ સાથે પોલીસ વિભાગમાં ભરતી થયેલ જ્ઞાતિના યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, માર્કેટિંગ યાર્ડના મુકુંંદભાઈ સહિતના ભાજપના આગેવાનો, હાલારી ભાનુશાળી જ્ઞાતિના આગેવાન શાંતિલાલ નંદા, અશોકભાઈ વસીયર, ચંદુભાઈ નંદા, બાબાભાઈ હરવરા ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નારણપુર ગામના પૂર્વ સરપંચ મહેશભાઈ ચાંદ્રાએ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial