Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે વિનામૂલ્યે
જામનગર તા. ૪: આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન, જામનગરના કાયચિકિત્સા વિભાગ દ્વારા હાડકાંની ઘનતા અને સંબંધિત રોગો માટે કેમ્પનું આયોજન તા. ૬ નવેમ્બર (શુક્રવાર)ના સવારે ૯ થી ૧૨ દરમિયાન સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે આઈટીઆરએ હોસ્પિટલ ઓપીડી રૂમ નંબર ૮, કાયચિકિત્સા વિભાગમાં કરવામાં આવ્યું છે.
જેમાં દર્દીઓને હાડકાની ઘનતા માપી આપવામાં આવશે ઉપરાંત સંબંધિત રોગો જેમ કે ઑસ્ટિયોપોરોસિસ, ઑસ્ટીઓપિનીયા અને હડાકાની ઘનતાના વિવિધ રોગોનું નિદાન તથા સારવાર નિઃશુલ્ક કરવામાં આવશે. બોન માસ ડેન્સિટી ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે જેનો લાભ લેવા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial