હુમલાના કેસમાં છૂટકારો

જામનગર તા. ૧૫ઃ જોડિયા તાલુકાના હડીયાણા ગામમાં ચાલતી સાઈટ પર પીપળી ગામના કોન્ટ્રાક્ટર જગદીશભાઈ પાલાભાઈ જાપડાને એક કોન્ટ્રાક્ટ રાખવાના પ્રશ્ને વાત કરવા બોલાવી હડીયાણાના હેમત વકાતર તથા હડીયાણાના ઉપસરપંચ રામજીભાઈ ગોવાભાઈએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા, જયપાલસિંહ જાડેજા, જયદેવ જાટીયા રોકાયાં હતાં.

close
Ank Bandh
close
PPE Kit