ઈન્કમટેક્સ રિટર્ન હવે ૩૦ નવેમ્બર સુધી ભરી શકાશે

આવકવેરા વિભાગે કોરોનાની સ્થિતિને લક્ષ્યમાં લઈને ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદ્તમાં વધારો કર્યો છે. હવે તા. ૩૦ મી નવેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નના ફોર્મ ભરી શકાશે. આવકવેરા વિભાગે વર્ષ ર૦૧૯-ર૦ ના ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની મુદ્ત વધારી દેતા કરદાતાઓને રાહત થઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit