Advertisement

આવતીકાલે રાજ્યમંત્રી હકુભા જાડેજા લોકોને રૃબરૃ મળશે

જામનગર તા. ર૯ઃ ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા, કૂટિર ઉદ્યોગ તથા ગ્રાહક સુરક્ષા વિભાગના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) આવતીકાલે તા. ૩૦-૭-ર૦ર૧ ના શુક્રવારે સવારે ૧૦ થી ૧ સર્કિટ હાઉસ, લાલબંગલામાં લોકોને મળશે. જે વ્યક્તિ ચાહે તે એમની મુલાકાત લઈ શકે છે. સતત લોકો સાથે જોડાયેલા રહેતા ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા લોકોના પ્રશ્નોને સાંભળશે.

આ દરમિયાન તમમે સોશ્યલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને આવવા અનુરોધ કરવામાં આવે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit