Advertisement

રસ્તાના કામો તાકિદે પૂર્ણ કરવા રજુઆત

જામનગર તા. ૨૫ઃ હાલારમાં વાડીનારથી દ્વારકા સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે. આ કામમાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. ત્યાં રેડીયમથી સૂચના મૂકવાની જરૃર છે. આ ડાયવર્ઝન વિસ્તાર હાલમાં હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આ રસ્તાનું કામ વ્હેલી તકે પૂર્ણ કરવા લોક વિચારમંચના પ્રમુખ સહદેવ મકવાણા તથા હોદ્દેદારોએ રાજ્યના માર્ગ-મકાન મંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

આ ઉપરાંત જામનગરમાં આશાપુરા મંદિરથી હાપા યાર્ડના માર્ગ ઉપર ડિવાઈડરનું કામ ચાલે છે ત્યાં રેડીયમ પટ્ટી લગાવેલ નથી. રસ્તાઓના સમારકામ અંગે અગાઉ થયેલ રજુઆત કે ફરિયાદો અંગે કોઈ જવાબ મળ્યો નથી. આ તમામ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit