મહારાષ્ટ્રમાં સરકારના મુદ્દે સોનિયા ગાંધીએ બોલાવી બેઠક

નવી દિલ્હી તા. ૧૯ઃ મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ૧૦-જનપથ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અહેમદભાઈ પટેલ, મલ્લિકાર્જુન ખડગે, એ કે એન્ટોની વિગેરે જોડાયા છે. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે આ બેઠકમાં શિવસેના અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર રચવા સહિતના મુદ્દે ચર્ચા થઈ રહી હોવાનું સૂત્રો જણાવે છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit