Advertisement

જામનગર જિલ્લામાં ૪૮ કલાકમાં કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો

બીજી લહેર લગભગ ખતમઃ

જામનગર તા. ર૭ઃ જામનગરમાં આમ તો કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ છે, પરંતુ છૂટાછવાયા ક્યારેક એકાદ-બે કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જિલ્લામાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.

જામનગરમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ચૂકી છે, જો કે ક્યારેક એબાદ બે કેસ જોવા મળે છે. ગત્ શનિવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સિવાય શહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોઈ કેસ નોંધાયો નથી. જામનગર શહેરમાં પ,ર૮, ૪૮૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩,૮૦,૦૦૮ મળી જિલ્લામાં અત્યાર સુધીમાં ૯,૦પ,૪૯૧ લોકોના કોરોનાલક્ષી ટેસ્ટ કરી લેવાયા છે. આમ જામનગર જિલ્લામાંથી કોરોનાની આમ તો વિદાય થઈ ચૂકી છે, પરંતુ ક્યારેક-ક્યારેક એકાદ કેસ નોંધાઈ રહ્યા છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit