Advertisement

મકાનમાંથી ઝડપાઈ શરાબની બે બોટલ

જામનગર તા. ૧૩ઃ જામનગરની આશીર્વાદ દીપ સોસાયટીમાં એક મકાનમાં ગઈકાલે પોલીસે દરોડો પાડી અંગ્રેજી શરાબની બે બોટલ પકડી પાડી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા આશીર્વાદ દીપ-૪માં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ વેગડા નામના વિપ્ર શખ્સના મકાનમાં શરાબની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે પોલીસે તે મકાનમાં દરોડો પાડયો હતો.

આ મકાનની તલાસી લેવામાં આવતા ત્યાંથી અંગ્રેજી શરાબની બે બોટલ મળી આવી હતી. પોલીસે અશ્વિનભાઈ વેગડાની ધરપકડ કરી છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit